Announcements & Notice


 ટેબલેટની ફાળવણી અંગે...

 19/01/2023

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટેની નોટીસ મુકી દીધેલ છે તો તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ જોઇ લેવા વિનંતી....

 ટેબલેટની ફાળવણી અંગે...

 15/10/2022

ટેબલેટ ફાળવણી અંગેની માહિતી હોમ પેજ પર મુકેલ છે. જે વિદ્યાર્થી ભાઇ-બહેનોની જાણ સારૂ....

 બી.એ. સેમ - 3 અને 5 તેમજ બી.કોમ. સેમ - 3 અને 5 માટે ટાઇમ ટેબલ

 30/06/2022

બી.એ. સેમ - 3 અને 5   તેમજ બી.કોમ. સેમ - 3 અને 5 માટે  તા.4-7-2022 થી ચાલુ થતા વર્ગો માટેનું ટાઇમ ટેબલ વેબ સાઇટ પર મુકેલ છે. તો દરેક વિદ્યાર્થી ભાઇ-બહેનોએ જોઇ લેવું.