Announcements & Notice


 સ્નાતક અને અનુસ્નાતક પૂર્ણ સમયમર્યાદાવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે...

 17/06/2023

સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીઓ  સમયમર્યાદા પૂર્ણ પછીના ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા તા. 16-6-2023 થી પાટણ ખાતે લેવાશે જેની દરેક વિદ્યાર્થી ભાઇ-બહેનોએ નોમધ લેવી.