ગુજરાત સરકારના પરિપત્ર નંબર: પરચ-૨૦૨૪-૧૦૩-ખ૧ મુજબ વર્ષ ૨૦૨૪થી પ્રવેશ મેળવવા દરેક વિદ્યાર્થીઓએ Gujarat Common Admission Services (GCAS) પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.